👨‍🎓શૈક્ષણિક ટિપ્સ અને ટ્રિક્સ✅
4K Posts • 21M views
ShareChat Gujarati Education
11K views 2 years ago
અભ્યાસને લગતી બેસ્ટ ટિપ્સ અને ટ્રિક્સને 'શૈક્ષણિક ટિપ્સ અને ટ્રિક્સ' ટેગની સાથે વધુને વધુ પોસ્ટ કરી ઓફિશિયલ એકાઉન્ટ પરથી ફિચર થવાની તક મેળવો😍 #👨‍🎓શૈક્ષણિક ટિપ્સ અને ટ્રિક્સ✅
76 likes
3 comments 55 shares
The મેહોણા..❤️
1K views 17 days ago
━━━━━━━━━✧❂✧━━━━━━━━━ અબ્દુલ કલામ સાહેબ ઉપર એક નજર ━━━━━━━━━✧❂✧━━━━━━━━━ ★✨ પુરુનામ :- અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ ★✨ જન્મની વિગત :- ૧૫/૧૦/૧૯૩૧ રામેશ્વરમ, ભારત ★✨ મૃત્યુની વિગત :- ૨૬/૦૭/૨૦૧૫ શિલોંગ, મેઘાલય ★✨ કાર્યકાળ :- ૨૫ જુલાઇ ૨૦૦૨થી ૨૫ જુલાઇ ૨૦૦૭ ★✨ ઉપરાષ્ટ્રપતિ :- ભૈરોસિંહ શેખાવત ★✨ પુરોગામી :- કે. આર. નારાયણન ★✨ અનુગામી :- પ્રતિભા પાટીલ ★✨ હુલામણું નામ :- મિસાઇલ મેન ★✨ અભ્યાસ :- એરોસ્પેસ ઇજનેરી ★✨ ખિતાબ :- ભારત રત્ન ★✨ જીવનસાથી :- અપરિણિત ★✨ આત્મકથા :- વીંગ્સ ઓફ ફાયર ★✨ પુસ્તક :- 'ઇન્ડિયા ૨૦૨૦' ━━━━━━━━━✧❂✧━━━━━━━━━ #🤩ગુજરાતી ક્વિઝ🧐 #👨‍🎓શૈક્ષણિક ટિપ્સ અને ટ્રિક્સ✅ #🧐 સવાલ જવાબ #👨‍🏫 જનરલ નોલેજ ક્વિઝ #📰 કરંટ અફેર્સ
ShareChat QR Code
Download ShareChat App
Get it on Google Play Download on the App Store
12 likes
15 shares