📌સ્વયં સક્ષમ યોજના
આ યોજના હેઠળ વકીલાત, ફાર્મસી, તબીબી, એન્જિનિયરિંગ, સીએ, સીએસ જેવા અભ્યાસક્રમો સાથે સંકળાયેલા વ્યવસાયો તેમજ દવાખાના, મેડિકલ સ્ટોર્સ,આયુર્વેદિક સ્ટોર્સ, નર્સરી અને ફિઝીયોથેરાપી સેન્ટર જેવા સ્વતંત્ર વ્યવસાયો શરૂ કરવા માટે ₹10,00,000 સુધીની લોન સહાય આપવામાં આવે છે #💃થોડી મસ્તી થોડું જ્ઞાન 📝 #👩🎓College Study #🤪 અજીબોગરીબ તથ્યો #🧐 સવાલ જવાબ #👇વર્તમાન માહિતી🤔