આત્માની તો અનંતશક્તિ છે. જેટલી બાજુએ શક્તિ ફેરવવી હોય તેટલી બાજુએ ફરે તેમ છે! એને ફેરવનાર જોઈએ. કરોડો બાજુએ ફેરવી શકાય! જો પોતે ગૂંચાય કે ‘આટલી બધી ભાંજગડ આવી, હવે શું થશે, શું થશે’ કહે તો શું થઈ જાય? કંઈનું કંઈ થઈ જાય! કૈકેયીએ કર્યું હતું ને?!
(આપ્તસૂત્ર #3827)
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
Find more on: https://satsang.dadabhagwan.org/spiritualquotes/
#🙏દાદા ભગવાન🌺 #⚔️💢 Friends Forever 💢⚔️ #🌅 Good Morning #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ
Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app)
#🙏ભક્તિ સ્ટેટ્સ