ShareChat
click to see wallet page

#📢9 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 #📢8 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત સમાચાર મળતી માહિતી મુજબ અડાજણ સ્થિત ક્રોમા સેન્ટર પાસે આવેલ EWS આવાસ બિલ્ડીંગ નંબર 10માં આવેલ રૂમ નંબર 29માં છતના સ્લેબના પોપડા પડ્યા. સીલિંગ પર લટકાવેલો પંખો પોપડા સાથે પડતાં રૂમમાં રહેતા બા ને ઇજા પહોંચી. સ્થાનિકોઈ 108 એમ્બ્યુલન્સ બોલાવી બાની પ્રાથમિક સારવાર કરાવી. #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #adajan #ews #awas #tenament #smc

16.9K એ જોયું
5 દિવસ પહેલા