#😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #😇 તારી યાદો #😍 ઈમોશનલ સ્ટેટ્સ 😊 #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #apni fling
*પોતાના લક્ષ્ય પાછળ જ એટલા વ્યસ્ત રહો..*
*કે બીજાઓ ની નિર્બળતા જોવાનો સમય જ ના મળે..*
*મારી પાસે એવા માણસને નફરત કરવાનો સમય નથી કે જે મને કરે છે...કેમકે..*
*હું એવા લોકોમાં વ્યસ્ત છું જે લોકો મને પ્રેમ કરે છે..*
*દરેક વ્યકિતને Seriously ના લો..*
*કારણ કે અમુક વ્યકિતઓ પાસે..*
*બ્લડગ્રૂપ સિવાય કંઈ જ Positive નથી હોતું..✍️❣️*
A...Dost