અમે સુરતી
1K Posts • 949K views
Ame Surati
719 views 8 days ago
#📢5 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 #સુરત સમાચાર #સુરત #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ આજે સવારે ઉધનામાં ખરવર નગર પાસે આવેલ રોકડીયા હનુમાન મંદિરમાં કન્ટેનર ધસી આવતાં અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી તેમજ કન્ટેનર મંદિરની દીવાલ પસાર આવીને થંભી જતાં મંદિરમાં રહેલ હનુમાનજીની મૂર્તિને પણ કોઈ નુકસાન પહોંચ્યું નહોતું. પ્રત્યક્ષદરશીઓએ આને હનુમાનજીનો સાક્ષાત ચમત્કાર ગણાવ્યો. #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #udhna #udhana #rokadiyahanumanmandir #kharwarnagar
12 likes
15 shares
Ame Surati
1K views 26 days ago
#🎂PM નરેન્દ્ર મોદી બર્થડે સ્પેશિયલ🤩 #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત #સુરત સમાચાર ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 75માં જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. 🎊💐 #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #pmmodi #narendramodi #birthday #india
11 likes
9 shares
Ame Surati
1K views 11 days ago
#📢2 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #સુરત #અમે સુરતી #🙏 ગુરુવાર ભક્તિ સ્પેશ્યલ 🙏 પનાસગામમાં પરંપરાગત મૌખિક લોકસ્તુતિ સાથે માતાજીને વિદાય 🥺 #SuratNavratri #Navratri #MaaDurga #SuratFestival #Navratri2025 #MaaAmbe #AadhyaShakti #NavratriVibes #SuratMataji #TheFestScene #Mauli #NavratriFestival #durgamaa #matarani #ambemaa #Garba #NavratriSpecial #IndianFestivals #Surat #Mumbai #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #navratri #garba #NavratriFestival #Navratri2025 #NavratriSpecial #Navratri2025 #NavratriVibes
12 likes
2 shares