Failed to fetch language order
Failed to fetch language order
Failed to fetch language order
શિક્ષણ
730 Posts • 922K views
℃h¡π∆g*
244 views 1 months ago
શિક્ષણનું બદલાતું સ્વરૂપ: બાળકોમાં સ્ટ્રેસ અને એન્ઝાઇટીનો વધતો પ્રભાવ https://www.etvbharat.com/gu/!state/changing-nature-of-education-the-increasing-impact-of-stress-and-anxiety-on-children-gujarat-news-gjs25090504213 #શિક્ષણ #શિક્ષક #ધોરણ 6 થી 8 શાળા શરૂ #🏫રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ 2023📚 #Bhavnagar News ભાવેણુ
ShareChat QR Code
Download ShareChat App
Get it on Google Play Download on the App Store
12 likes
13 shares
janprakash samachar
503 views 1 months ago
સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો: *63 સ્કુલમાં ઝીરો એડમીશન* ⏩ દેશ માટે *વિકાસ મોડેલ ગણાતા ગુજરાતમાં ચિંતાજનક રિતે શિક્ષણનું સ્તર બગડી* રહ્યું છે. રાજયની સરકારી શાળાઓમાં છાત્રોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજયની 63 એવી સરકારી શાળાઓ છે. જયાં ઝીરો એડમિશન છે એટલે કે એકપણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો નથી. #શિક્ષણ
15 likes
13 shares