🙏🌹માં ખોડીયાર ની દુનિયા 🌹🙏
2K views • 2 months ago
*🙏🏻🛕🌹જય હો કુળદેવી જાગતી જોગણી ખોડલ આઈ માતા કી જય હો વટવા ગામ અમદાવાદ💐🪔👏🏻*
*હે આઘ શક્તિ નવદુર્ગા માઁ વાઘેલા પરિવાર ની ખોડિયાર*
*તમારા સપ્તાક્ષર માઁ હે ખોડિયાર મા તારા સાક્ષાત દર્શન થાય છે*
*"જ" કેતાં જીવન સુઘરે.*
*"ય" કેતાં અવની સુખ મળે.*
*"ખો" કેતાં માઁ ખડી થાય.*
*"ડિ" કેતાં દળ-દળ જાય.*
*"યા" કેતાં માઁ આવી મળે.*
*"ર" કેતાં રિદ્ધિ સિદ્ધિ મળે.*
*"માઁ" કેતાં મરણ ટાળે.*
*"જય" કેતાં જયકાર થાય.*
*"ખોડિયાર" કેતાં સંકટ જાય*
*| | જય ખોડિયાર માઁ | |*
*✍🏻અમદાવાદ 💁🏻♂️થી માતા 🙋🏻♂️ખોડિયાર🧘🏻♂️ ભક્ત 🧘🏻♂️વાઘેલા શૈલેષ કુમાર મઘુ ભાઈ 🙆🏻♂️વાઘેલા નાં વતી 🙋🏻♂️આપ સહુ પરિવાર 🙆🏻♂️વટવા ગામ અમદાવાદ 💐👏🏻*
*🙏🏻🌹મોજ કરવે ખોડલરાજ 💐👏🏻*
*🙏🏻🌹મોજે મોજ લીલા લહેર કરવે કુળદેવી જાગતી જોગણી ખોડલ આઈ માતા કી જય હો વટવા ગામ અમદાવાદ 💐👏🏻* #🛕 51 શક્તિપીઠના દર્શન🙏 #🎪માતાજીની માંડવીનો શણગાર🎉 #🔯નવરાત્રી વિશેષ જ્યોતિષી ઉપાય🌟 #😋નવરાત્રી સ્પેશ્યલ ફૂડ🥗 #😍ગરબા દાંડિયાની રમઝટ💃
15 likes
1 comment • 27 shares