ઑહ યસ અભી 👍
773 views • 2 days ago
#😂હેપ્પી પડતર દિવસ😁
*જય રણછોડ…..*
હું પડતર દિવસ છું.હું વર્તમાન છું,હું ભૂતકાળ અને ભવિષ્યકાળને રોકીને ઊભો છું …
*મે દીવાળીને ભાગોળે અને નૂતન વર્ષને સીમાડે રોકી રાખ્યા છે….*
હું વચ્ચોવચ્ચ ઊભા રહી આપ સૌને જતાં-આવતાં બન્ને વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું….!!!
*એટલું યાદ રાખજો હું પડતર છુ,પણ નડતર નથી...!!
15 likes
14 shares