INSTALL
@vipul7255
Vipul
@vipul7255
4,239
ફોલોઅર
48
ફોલોઇંગ
5,016
પોસ્ટ
जहर की क्या औकात हमें मारा है तेरी यादो ने ....
Follow
Vipul
547 એ જોયું
•
12 કલાક પહેલા
•───────────────────• 💌 આજનો સુવિચાર 💌 •───────────────────• નકારાત્મક અભિગમ પંચર પડેલા ટાયર જેવો છે, જ્યાં સુધી એને બદલો નહીં ત્યાં સુધી તમે ક્યાંય પહોંચી શકતા નથી. 🌞 શુભ સવાર 🌞 🌺Ⓖ︎Ⓞ︎Ⓞ︎Ⓓ︎ Ⓜ︎Ⓞ︎Ⓡ︎Ⓝ︎Ⓘ︎Ⓖ︎🌺 🌻 have a nice day 🌻
#good morning
#👌 ગર્વથી ગુજરાતી 👳♂️
#શુભ સવાર
#🥰ગુડ મોર્નિંગ 🌄
#સુપ્રભાત
13
16
કોમેન્ટ
Vipul
512 એ જોયું
•
1 દિવસ પહેલા
અડધી થઈ પૂરી જિંદગી ને આવ્યો વિસામાનો દોર, ચાલને થોડા સમય માટે મારી આવીએ લટાર બાળપણની ઓર. Good Morning 🌞
#શુભ સવાર
#🥰ગુડ મોર્નિંગ 🌄
#સુપ્રભાત
#👌 ગર્વથી ગુજરાતી 👳♂️
#good morning
14
11
કોમેન્ટ
Vipul
603 એ જોયું
•
1 દિવસ પહેલા
🌅 🙏 શુપ્રભાત્ 🙏 🌄 વૃક્ષ એ ધ્યાન નથી રાખતું કે તેના કેટલાં
#good morning
#👌 ગર્વથી ગુજરાતી 👳♂️
#સુપ્રભાત
#🥰ગુડ મોર્નિંગ 🌄
#શુભ સવાર
ફૂલ નીચે ખરી પડ્યાં, તેનું ધ્યાન તો નવા ફૂલ ખીલવવામાં જ હોય છે, શું ખોઈ બેઠા તેનું નામ જીવન નથી. પણ શું મેળવો છો એમાં જ જીવન છે.. 🕉️ મહાદેવ હર 🕉️ 🙏 જયશ્રી કૃષ્ણ 🙏 🌄 Good Morning 🌅
12
1
કોમેન્ટ
Vipul
503 એ જોયું
•
2 દિવસ પહેલા
ભગવાન જે આપે એમાં ખુશ રહો કારણ કે, એ આપણને બનાવનારો છે...😇 એને ખબર જ છે, ક્યારે આપવું અને ક્યારે લેવું...✍🏻 કાયમ આનંદ માં અને સુખિયા રેહવા માટે સુવિધા ની નહીં....* *પરંતુ...સમજણ ની જરૂર છે💞* *શુભ પ્રભાત*
#સુપ્રભાત
#🥰ગુડ મોર્નિંગ 🌄
#શુભ સવાર
#👌 ગર્વથી ગુજરાતી 👳♂️
#good morning
16
12
કોમેન્ટ
Vipul
554 એ જોયું
•
3 દિવસ પહેલા
વ્યક્તિના પરિચયની શરૂઆત ચહેરાથી ભલે થતી હોય, પણ એની સંપૂર્ણ ઓળખ તો વાણીથી જ થાય છે...!!! _______*સંતોષ સાથે સૂવું,*______ *અરમાન સાથે ઉઠવું* *અને સ્વમાન સાથે જીવવું* *એ જ સાચી જિંદગી.* 🙏 *શુભ સવાર* 🙏
#👌 ગર્વથી ગુજરાતી 👳♂️
#good morning
#શુભ સવાર
#🥰ગુડ મોર્નિંગ 🌄
#સુપ્રભાત
11
4
કોમેન્ટ
Vipul
644 એ જોયું
•
4 દિવસ પહેલા
આપી રાખજો ને સરનામું, ક્યારેક આવવાનું થશે તો આવીશું... સંબંધ લોહી ના નથી તો શું થયું, લાગણી રાખજો ને અમે નીભાવિશું...!! *"વાત"* સમજણ ની હતી, અને... *"ચુપ"* સંબંધો થઈ ગયા. *🙏🏻જય શ્રી ડમરુ વાળા🙏🏻* *🌹શુભ સવાર🌹*
#શુભ સવાર
#🥰ગુડ મોર્નિંગ 🌄
#સુપ્રભાત
#good morning
#👌 ગર્વથી ગુજરાતી 👳♂️
14
6
કોમેન્ટ
Vipul
458 એ જોયું
•
5 દિવસ પહેલા
*શાંતિ એક એવી વસ્તુ છે* *જે તમારી પાસે કદાચ ના હોય છતાં* *તમે બીજાને આપી શકો છો !!* કેમેરા હોય કે વ્યક્તિ… જેવું એમનું ફોકસ બીજા પર પડવા લાગશે એટલે તમે ઓટોમેટિક “બ્લર” થઈ જશો❗️😇 *અનુમાન આપણા મનની કલ્પના છે* *અનુભવ આપણા જીવનનો પાઠ. છે* 🌹 *શુભ સવાર* 🌻 ▬▬ஜ۩۞۩ஜ▬▬▬
#👌 ગર્વથી ગુજરાતી 👳♂️
#good morning
#સુપ્રભાત
#🥰ગુડ મોર્નિંગ 🌄
#શુભ સવાર
8
17
કોમેન્ટ
Vipul
552 એ જોયું
•
6 દિવસ પહેલા
એવું નથી કે માણસો અહીં ત્રસ્ત છે..... ખાલી જીવન-મૃત્યુની વચ્ચે વ્યસ્ત છે....💓*હું હોશિયાર છું એ મારો વહેમ છે* *પણ મને કાંઇ જ સમજણ નથી પડતી એ સામાવાળા નો વહેમ છે.**નાના એક ટપકામાં* *વાક્યની શરૂઆત હોય છે.* *"શું થયું" અને "કંઈ નહીં"* *ની વચ્ચે* *એક મોટી વાત હોય છે.* રાધે... રાધે... 🙏શુભ સવાર 🙏
#સુપ્રભાત
#🥰ગુડ મોર્નિંગ 🌄
#શુભ સવાર
#good morning
#👌 ગર્વથી ગુજરાતી 👳♂️
9
11
કોમેન્ટ
Vipul
741 એ જોયું
•
7 દિવસ પહેલા
ૐ શાંતિ
#👀 વાયરલ સ્ટોરી અપડેટ 🎬
#🎬 બોલીવુડ લેટેસ્ટ અપડેટ્સ
5
7
કોમેન્ટ
Vipul
966 એ જોયું
•
7 દિવસ પહેલા
જિંદગીની એક ભૂલ માણસને ઘણુબધું શીખવી જાય છે, છતાં ઘણું બધું શીખેલા માણસો પણ ભૂલ કરી જાય છે. *આપડા દ્વારા કોઈક નું સારું થાય એના માટે થોડો પણ ભોગ આપવો....* *એ છપ્પન ભોગ કરતા પણ વધારે મહત્વનો છે..* *Good morning*
#good morning
#👌 ગર્વથી ગુજરાતી 👳♂️
#🥰ગુડ મોર્નિંગ 🌄
#સુપ્રભાત
#શુભ સવાર
15
8
કોમેન્ટ
Your browser does not support JavaScript!