ગુજરાતના નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત, CM સહિત 7 પાટીદાર, 8 OBC, 3 SC, 4 ST, જેમાં 3 મહિલાનો સમાવેશ
ગુજરાતના નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓ બનાવાયા છે. યાદીમાં અમૃતિયા, મોઢવાડિયા, વાઘાણી, રિવાબા, દર્શના