રાજકોટ–જેતપુર સિક્સ લેન હાઇવેનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં કેન્દ્રને વધું એકવાર રજૂઆત કરવામાં આવી છે. ગોંડલ યુવા ભાજપ પ્રમુખ જીગરભાઇ સાટોડીયા એ નીતિન ગડકરીને આ અંગે રજૂઆત કરવામાં આવી છે. #🔊 તાજા સમાચાર #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ #સૌરાષ્ટ્ર સમય.ન્યુઝ. ગોંડલ #✒ રાજકારણ અપડેટ્સ #🔴 રાજકીય ટ્રેન્ડ્સ