Surat માં દારૂબંધીના ધજાગરા, પોલીસે દારૂની પાર્ટી કરતાં કુલ 17 લોકોની કરી ધરપકડ
પોલીસને દારૂની મહેફિલમાંથી ઝડપાયેલા 17 લોકોમાંથી 4 નબીરાઓ નશાની હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે આ તમામને મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા, જેમાં 4 વ્યક્તિઓએ દારૂનું સેવન કર્યું હોવાનું સ્પષ્ટ થયું હતું.