ફિલ્મ ‘લાલો' એ વિદેશની ધરતી પર પણ ધૂમ મચાવી : ઓસ્ટ્રેલિયામાં ટિકિટો એક કલાકમાં જ વેચાઈ ગઈ!
સિડની, મેલબોર્ન, પર્થ, બ્રિસબેન, એડિલેડ સહિત કુલ 13 શહેરોમાં લાલોના શો રિલીઝ થતાંની સાથે જ હાઉસફુલ: નવા શો ઉમેરવામાં આવ્યા:૩000 થી વધુ ગુજરાતીઓએ ભારતીય પોશાક પહેરીને થિયેટરમાં દ્વારકાધીશની દિવ્ય યાત્રા મોટા પડદે જોઈ અને આંખો ભીની થઈ ગઈ. #🎥WhatsApp वीडियो #😃 शानदार स्टेटस #📜 Whatsapp स्टेटस