#😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 Good Morning #જીવન કોટ્સ...✍🏻 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ
#🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #જીવન કોટ્સ...✍🏻 #🌅 Good Morning #😍 ગુડ મોર્નિંગ શાયરી
https://youtu.be/J2Z7Z8ADHmM?si=Ox6hbX5dlTuzJsoH #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા
#અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
વળી એક સમયે ઘનશ્યામ મહારાજ પોતાના સખાઓની સાથે રામસાગર તળાવમાં સ્નાન કરવા માટે પધારતા હતા. તે સમયે મહા કપટી અને ક્રોધી એવા ભવાનીદત્ત અને રામદત્ત નામના બે અસુરો, પૂર્વના વૈરને સંભારી ત્યાં આવીને પોતાનાં સ્વરૂપ બદલીને સાથે રમવા લાગ્યા. તેને જાણીને સર્વે છોકરાઓ સાથે સરોવરમાં સ્નાન કરવા માટે પ્રવેશ કરતા હતા. ત્યાં પાણીમાં અનેક પ્રકારની જલક્રિડા કરીને પોતાના સખાઓને ઘનશ્યામ મહારાજ આનંદ પમાડે છે. અને બન્ને અસુરો ઘનશ્યામ મહારાજને મારવાનો લાગ શોધે છે. તે વાતને એકલાજ પોતે જાણે છે. ત્યારે બન્ને અસુરો બાળકોને દૂર કરીને બોલ્યા જે, હે ઘનશ્યામ ! આવો આપણે સામસામા રમીએ. એમ કહીને બન્ને જણે પાણીમાં ડૂબકી ખાઈને તત્કાળ ભગવાનનો એક એક પગ પકડયો. ત્યારે ઘનશ્યામ પોતાનો જમણો પગ ઉંચો કરી તરછોડીને બોલ્યા જે, હે ભાઈ વેણીરામ ! મારા પગે મઘર જેવું કાંઇક જનાવર વળગ્યું હોય ને શું ! એમ મને લાગે છે. એમ કહીને અસુરને ઉંચો કરીને ફેંક્યો. તેથી આકાશમાં ઉંચો વાયુ સાથે પરિભ્રમણ કરતો અથડાતો ગામ સુરવાલના બગીચામાં પડ્યો ને પ્રાણ ચાલ્યા ગયા.
ત્યારબાદ ડાબા ચરણે જે અસુર વળગ્યો હતો તેને પણ એ રીતે જ ઉંચો કરીને ફેંક્યો, તે આકાશમાં જઈને ચારે બાજુ ભમતો ગામ નરેચાના કલ્યાણસાગર તળાવના ઉત્તર તરફના કિનારે જઈને પડયો અને મરણ પામ્યો. ત્યારે તે બન્ને અસુરો મૃત્યુ સમયે પોતાના આસુરી શરીરને ધારણ કરીને બહુ કષ્ટ સહન કરીને મરણ પામ્યા. ત્યારે બન્ને જણ જ્યાં મરી ગયા હતા ત્યાં જઈને સર્વે જનો જુએ છે તો, મોટા અગડબંબ સરખા દેખાતા હતા. અને મહા ભયંકર નાક, કાન ને મોઢું જેનું છે એવા તે કેટલીક પૃથ્વીમાં લાંબા થઇને પડેલા તેમને જોઇને સર્વે લોકો મહા વિસ્મય પામતા હતા અને તે સમયે દેવતાઓ પ્રસન્ન થઈને ભગવાનની સ્તુતિ કરતા અને જય જય શબ્દ કરીને ચંદન પુષ્પથી ઘનશ્યામ મહારાજને વધાવતા હતા. તે સર્વે પુષ્પ મીન સાગરના જળમાં પડ્યાં તેથી બધુ જળ ઢંકાઈ ગયું હતું. તે ચરિત્ર જોઇને સર્વે બાળકો પુરમાં આવીને તે વાર્તા ધર્મભક્તિ આદિક સર્વેને કહેતાં હતાં.
🍃🍃🌼🍃🍃 #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા
#😍 ગુડ મોર્નિંગ શાયરી #જીવન કોટ્સ...✍🏻 #🌅 Good Morning #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ
#🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🌅 Good Morning #જીવન કોટ્સ...✍🏻 #😍 ગુડ મોર્નિંગ શાયરી
https://youtu.be/bF4cCS2DwWU?si=aUqFsUtYponja0E7 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
#🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા






![🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ - सुः प्रभातम सरषधोरनु भूढ्य थोड़्शि%न @ತಅ 45r ೩ಊ ಅ೩z] Gபd e. cj jadav सुः प्रभातम सरषधोरनु भूढ्य थोड़्शि%न @ತಅ 45r ೩ಊ ಅ೩z] Gபd e. cj jadav - ShareChat 🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ - सुः प्रभातम सरषधोरनु भूढ्य थोड़्शि%न @ತಅ 45r ೩ಊ ಅ೩z] Gபd e. cj jadav सुः प्रभातम सरषधोरनु भूढ्य थोड़्शि%न @ತಅ 45r ೩ಊ ಅ೩z] Gபd e. cj jadav - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_356678_840a937_1761628354969_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=969_sc.jpg)






