‼️Cute 🅱️haravad ‼️
ShareChat
click to see wallet page
@1551843144
1551843144
‼️Cute 🅱️haravad ‼️
@1551843144
🙏‼️Jay shree Krishna ‼️🙏
*શ્રીમતિ લક્ષ્મીબાઈ કેલકર* ~ *વંદનીય મૌસીજી* રાષ્ટ્ર સેવિકા સમિતિ સંસ્થાપિકા તેમજ આદ્ય પ્રમુખ સંચાલિકા. 🚩દેશની મહિલાશક્તિને રાષ્ટ્રકાર્ય માટે પ્રેરિત કરવા માટે, વર્ષ ૧૯૩૬માં વિજયાદશમીના દિવસે રાષ્ટ્ર સેવિકા સમિતિ(RSS)ની સ્થાપના કરી. 🚩અષાઢ સુદ દશમી, વર્ષ ૧૯૦૫ના દિવસે નાગપુરમાં દાતે પરિવારમાં જન્મ. 🚩બાળપણનું નામ *કમલ* , લગ્ન બાદ *લક્ષ્મી* નામ. 🚩બાળપણમાં માતા દ્વારા લોકમાન્ય તિલકજી દ્વારા નિકળતા સમાચાર પત્ર *કેસરી* ના વાંચનમાંથી દેશભક્તિના વિચારો આત્મસાત કરતા હતાં. તેઓ કાકી સાથે ગૌરક્ષા હેતુ કીર્તનમાં જતાં. 🚩તેમના પતિ પુરુષોત્તમ રાવ વર્ધામાં વકીલ હતા. અલ્પાયુમાં તેમના પતિનું દેહાવસાન થાય છે. આઠ સંતાનોને લક્ષ્મીબાઈ ખૂબ સારી રીતે ઉછેર કરે છે. 🚩તેઓ સ્વતંત્રતા સંબંધિત કાર્યક્રમો, પ્રભાતફેરી વગેરે રાષ્ટ્રીય અને સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેતાં. તે સ્થાનિક ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેતાં. ગાંધીજી દ્વારા વર્ણિત *રામાયણ અને માતા સીતા તેમના આદર્શ હતા.* 🚩પુત્રોના માધ્યમથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે જાણકારી મેળવી *ડૉ.હેડગેવારજી* ને મળી મહિલા સંગઠનની વાત જણાવે છે. ડૉ.હેડગેવાર આ કાર્ય માટે તેમને પ્રોત્સાહિત કરે છે અને નિર્માણ થાય છે *રાષ્ટ્ર સેવિકા સમિતિ* 🚩સેવિકાઓ પ્રત્યેના આત્મીય પ્રેમ, સ્નેહ અને વ્યવહારને કારણે સેવિકાઓ તેમને *વંદનીય મૌસીજી* તરીકે સંબોધિત કરે છે. 🚩સંગઠન નિર્માણ હેતુ આવશ્યક ગુણ અને કૌશલ્યોને અર્જીત કરવા તેમને પોતાને સિદ્ધ બનાવ્યા અને તે સફળ થયાં. *સ્વયં સિદ્ધા* 🚩સંગઠન માટે જરૂરી શારીરિક, બૌદ્ધિક શિક્ષા હેતુ સમાજના ગણમાન્ય લોકોનો સહયોગ મળવી, તે શિક્ષણને દૈનિક તેમજ પ્રશિક્ષણ વર્ગ જેવી કાર્ય પદ્ધતિમાં સ્થાપિત કર્યું. 🚩સેવિકાઓ સમક્ષ દેવી અષ્ટભુજાની પ્રતિમાને આરાધ્યના રુપમાં રાખ્યા. 🚩રામાયણ પર અધ્યયન કરી ૧૩ દિવસના *રામાયણ પ્રવચન* કરી *રામ અને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ* સમાજ સામે પ્રસ્તુત કર્યો. આવા ૧૦૮ રામાયણ પ્રવચન તેમને કરેલ. આ પ્રવચનોમાંથી પ્રાપ્ત ધનરાશિથી સમિતિના કાર્યાલયનું નિર્માણ કરેલ. રામાયણ પ્રવચન *પથદર્શિની શ્રીરામ કથા* ના રૂપમાં પુસ્તક રૂપે આજે ઉપલબ્ધ છે. 🚩વર્ષ પ્રતિપદા(ગુડીપડવા)ના દિવસે ઘરે ઘરે આપણી સંસ્કૃતિના પ્રતિક એવો *ભગવો ધ્વજ* લહેરાય તે તેમનો વિચાર હતો. 🚩લાખો મહિલાઓનું સશક્ત સબળ સુદ્રઢ સંગઠન નિર્માણ કરી તેમને *બે મહિલાઓ ક્યારેય એક સાથે આવી કાર્ય કરે તે સંભવ નથી* તેવી લોકાપવાદને *જૂઠો સાબિત કર્યો.* 🚩વર્ષ ૧૯૪૭માં ભારત વિભાજન વખતે સિંધમાં સેવિકા સમિતિની સેવિકાઓને મળવા જાય છે અને ૧૨૦૦ સેવિકાઓને સંબોધિત કરતાં કહે છે, *'ધૈર્યશીલ બનો, પોતાના ચારિત્ર્યનું રક્ષણ કરો, સંગઠન પર વિશ્વાસ રાખો અને આપણી માતૃભૂમિની સેવાનું વ્રત ચાલુ રાખો આ આપણી કસોટીની ક્ષણ છે.'* 🚩વિભાજન વખતે સિંધમાંથી આવેલ હજારો પરિવારોનો તેમણે મુંબઈમાં પ્રબંધ કર્યો હતો. 🌞૨૭ નવેમ્બર ૧૯૭૮માં તેમનો પાર્થિવ દેહ પંચતત્ત્વમાં વિલિન થઈ ગયો. શત શત વંદન.🙏🙏🙏🙏 #રાષ્ટ્રીય_વિમર્શ .. *માતૃશક્તિને વંદન* *વિવિધ વાતોને જાણવા*.... https://aratt.ai/@rashtriyvimarsh7 #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી #📕શિક્ષણ (એજ્યુકેશન) #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #✔️ હકીકતો અને માહિતી ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫 https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏
પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી - २Iष्ट्रीथ विभर्श थेन५ Arattai Messenger যচয zfaar ಭff a वंद्नीथ Gकषभीतर्ध २Iष्ट्रीथ विभर्श थेन५ Arattai Messenger যচয zfaar ಭff a वंद्नीथ Gकषभीतर्ध - ShareChat
*ભારતના 53 માં મુખ્ય ન્યાયાધીશ- જસ્ટિસ સૂર્યકાંત✅* ✓તાજેતરમાં ચર્ચામાં રહેલો મહત્વનો મુદ્દો + 360° imp GK ✓POST :- 8 / hand writing√ ••••••••••••••• *✨ આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે અમારા ગ્રુપ સાથે જોડાયેલા રહો 🎯* 👉 Join : https://chat.whatsapp.com/HHEpqyzjlS03TuQAGaN2qE?mode=ems_copy_t ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫 #✔️ હકીકતો અને માહિતી #📕શિક્ષણ (એજ્યુકેશન) #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી *🥳Add participants પર થી તૈયારી કરતા તમામ મિત્રો ને add કરજો*
# 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫 - थर्थाभiं २eeो भeत्वनो + 360 GK भुद्षो ூ41 थर्थाभा €qai भएप्पन। OvHI প f~2al   olু2llS] ceস Claelotl 314 02/2ca/ dalz C3ಾl ٥١٦٦ 9١ $4|/. C4/ @١/ درُا Yoayll 9uশ| CJI डiतथे CRdनll 5३th भुज्य ಇ/222 सुर्था न्याथाधीश तशीडे शपथ गएए उर्था. 360`6/< Inh 3ಓ Hழcol 297-/F726/  dul afag cululClajs 64at/0/2 0. C1 CJ1 ளி cGஎI UI- பி cla ulud (ai ) 041 பி /2٦ 147 03"0٤ ٥+٧١٥ ٥٧٤١٩٦ சபு/வ/பி411 Mucdd పI0u 1 8৮থ + 33 வசவு 044l&4 c3 ] o1 fales   a1u2  Zla) ఎg: 12u C1) ag్రolIv u7dlef? oIuu   o12uR > 6 6. 0lal/ CJ ] 41el9 ১19৭!8 014f4ল CJ] dulouin | V2IFd1ct1 o೮/I cnallo  otuil od) SCo) ٥٥٦٤ ٦ ١ 0 6u/4 d7 ఎ11   ఎiul 6e4 २५ भ 31 ) (01011 SC C 0&/9| ddi u uuIdd READING Iq(d 679 ೩3 ಶಲಿ g वोट्सथेप ग्रुuभां %isiवl भाटे msg 9624275882 q  @ಣ थर्थाभiं २eeो भeत्वनो + 360 GK भुद्षो ூ41 थर्थाभा €qai भएप्पन। OvHI প f~2al   olু2llS] ceস Claelotl 314 02/2ca/ dalz C3ಾl ٥١٦٦ 9١ $4|/. C4/ @١/ درُا Yoayll 9uশ| CJI डiतथे CRdनll 5३th भुज्य ಇ/222 सुर्था न्याथाधीश तशीडे शपथ गएए उर्था. 360`6/< Inh 3ಓ Hழcol 297-/F726/  dul afag cululClajs 64at/0/2 0. C1 CJ1 ளி cGஎI UI- பி cla ulud (ai ) 041 பி /2٦ 147 03"0٤ ٥+٧١٥ ٥٧٤١٩٦ சபு/வ/பி411 Mucdd పI0u 1 8৮থ + 33 வசவு 044l&4 c3 ] o1 fales   a1u2  Zla) ఎg: 12u C1) ag్రolIv u7dlef? oIuu   o12uR > 6 6. 0lal/ CJ ] 41el9 ১19৭!8 014f4ল CJ] dulouin | V2IFd1ct1 o೮/I cnallo  otuil od) SCo) ٥٥٦٤ ٦ ١ 0 6u/4 d7 ఎ11   ఎiul 6e4 २५ भ 31 ) (01011 SC C 0&/9| ddi u uuIdd READING Iq(d 679 ೩3 ಶಲಿ g वोट्सथेप ग्रुuभां %isiवl भाटे msg 9624275882 q  @ಣ - ShareChat
#પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #✔️ હકીકતો અને માહિતી #📕શિક્ષણ (એજ્યુકેશન) ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫
પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી - ा२तनुं संविधान !_%{ अभे   QI२तन औlst QI२तने थs शIवऔौभ शभI%AIदी [প-atiyettus euscপlr4s ym Tls   125   :R೫IMrt 52d11 तथ८ तेन। २्व नID२ओने शIभI%५ , र्थिङ थने २८४४ीय न्थाथ विथा२ , खतिव्थङत , भान्थता, 44 241 642--/ २dतततl ६२%४ थने त४नी 4H-dl] ५रI५त थाथ तेभ ५२4ानो, भने त२i सर्वभi al5dತ [lad 211 2/t21 31 aisdl yea $? a14/ Asdl cgrl  [asalccu-l ೨i೧[[arlಣds ೩iscu 521 खभा२ी शवधन स0Iभi २६ नवे१७२, १८४८न २े४ खाथी २L संlिधान २पनIव, तेने भधधिननथभित ५२ी अभने uताने थ््ित ५२ी२े छीञे. ा२तनुं संविधान !_%{ अभे   QI२तन औlst QI२तने थs शIवऔौभ शभI%AIदी [প-atiyettus euscপlr4s ym Tls   125   :R೫IMrt 52d11 तथ८ तेन। २्व नID२ओने शIभI%५ , र्थिङ थने २८४४ीय न्थाथ विथा२ , खतिव्थङत , भान्थता, 44 241 642--/ २dतततl ६२%४ थने त४नी 4H-dl] ५रI५त थाथ तेभ ५२4ानो, भने त२i सर्वभi al5dತ [lad 211 2/t21 31 aisdl yea $? a14/ Asdl cgrl  [asalccu-l ೨i೧[[arlಣds ೩iscu 521 खभा२ी शवधन स0Iभi २६ नवे१७२, १८४८न २े४ खाथी २L संlिधान २पनIव, तेने भधधिननथभित ५२ी अभने uताने थ््ित ५२ी२े छीञे. - ShareChat
## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫 #📕શિક્ષણ (એજ્યુકેશન) #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #✔️ હકીકતો અને માહિતી #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી
# 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫 - शष्ट्रीथ जंधा२eा ह्विवशष (I2dlu uialagIdI uillsagIdI ` ७SHI वर्ष निभित्ते णधI२UIनI धडवैथा 88814/ Sl uluilulsu uliuss? ফণ ಯiul?ll 2CIIrl 2ii ಚn2ir In ಚIn HHr ६२ ध२ स्वष्ेशी , 0 [@d 1 E25 Eul S. MIMIalsw 2i0ss? E12i   शिदित लारतना Cधारएना Hढान भूढ्या प्रत्यसभर्षित ७ ध२ ध२ श्वहेशी Mu! Luizul 39 Gal EiRPLELHMಖ1ಗ R uEhIunulమGluaశdaIsaaldl L 0 & Cuzel ஏuன9 30 গঘণ্] E2S E2 d R RIAO 37 _]0 [2] শতাগন  olfNaI బంగ AIEaulal Wtlla ٥   quRoqui WIddl dsiwuld aluausl 29 qqru; uunuleda ddIs Grqdl nul suli ಖln:rs HIE uulaul upllsauldl oswlqdinn HHy aluHi Alunauuld uad +71001 qveehel  Ilqu slaisHi aioei "uluuj uiulauI ~u1 uIuull ~lluu uullu खडताना खाधा२ छे. அlugjsuiQHI Wlsvdud 3Ll3n शष्ट्रीथ जंधा२eा ह्विवशष (I2dlu uialagIdI uillsagIdI ` ७SHI वर्ष निभित्ते णधI२UIनI धडवैथा 88814/ Sl uluilulsu uliuss? ফণ ಯiul?ll 2CIIrl 2ii ಚn2ir In ಚIn HHr ६२ ध२ स्वष्ेशी , 0 [@d 1 E25 Eul S. MIMIalsw 2i0ss? E12i   शिदित लारतना Cधारएना Hढान भूढ्या प्रत्यसभर्षित ७ ध२ ध२ श्वहेशी Mu! Luizul 39 Gal EiRPLELHMಖ1ಗ R uEhIunulమGluaశdaIsaaldl L 0 & Cuzel ஏuன9 30 গঘণ্] E2S E2 d R RIAO 37 _]0 [2] শতাগন  olfNaI బంగ AIEaulal Wtlla ٥   quRoqui WIddl dsiwuld aluausl 29 qqru; uunuleda ddIs Grqdl nul suli ಖln:rs HIE uulaul upllsauldl oswlqdinn HHy aluHi Alunauuld uad +71001 qveehel  Ilqu slaisHi aioei "uluuj uiulauI ~u1 uIuull ~lluu uullu खडताना खाधा२ छे. அlugjsuiQHI Wlsvdud 3Ll3n - ShareChat
#પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી #✔️ હકીકતો અને માહિતી #📕શિક્ષણ (એજ્યુકેશન) #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫
પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી - शिक्षए% सुविथा२ [N 3   = ईSत ५ी॰ठानी थपेक्षाथ्{ो छोडी ६l, डोर्छ dlsld तभने gGu-_ dక్రీ 551 915 S:பி [ a खिक९८, २४८, खि्ि शिक्षए% सुविथा२ [N 3   = ईSत ५ी॰ठानी थपेक्षाथ्{ो छोडी ६l, डोर्छ dlsld तभने gGu-_ dక్రీ 551 915 S:பி [ a खिक९८, २४८, खि्ि - ShareChat
## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫 #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #✔️ હકીકતો અને માહિતી #📕શિક્ષણ (એજ્યુકેશન) #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી નોલેજ*
# 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫 - ২৪ লeac২ 2!&9!5% %न२८ नॉटे॰ 6 0 १) ५iधI२एIनो २llतभl ड्ोने sहयl छे ? : २ाभुजने 2) oiulral-l 248 slqi 89 ? Iூu ३) ५ंधा२एानी %ो७वर्ध२ोने सभ%aभi डोsाथंत्रनी J२% slqi ?1? 89 ? {I3u{ x)  clsqua (Democracy) sथl ५े श्रीs श५६ो 4२थी ५न्थो छे ? Demos (alsl) د٦ Kratos (aut) u) 56 uI2zi gష c9 c2ci (quuldl aHIda s2d[Hi २lIc्यो छे ? : gद (२ध) था६ीभi ६) ४ध थt६भi gजt ६६ %eai विषयोनो शभIवेश s२qIभi ಒ[ca] ಅ ? : 2[62 ಒIExi ७) ४ध थl६ीभi gजt ४७ %z५ti विषयोनो शभIवेश g२qIभi " MA[cul 8 ? : agSd u/డlHi 0) curdj zzQia Sj 89 ? : z2 Risl-I yuusl GंधI२एI२OIनI २धथक gोए। Cता ? डॉ. २I% द ५र२I६ C) 90) 04ul?iroul-ll Y?el (u2s1) ?lld-l 248& slqu (rtt ? : s[. ೧12Iq M[ವ552 2[ತಯl शिक्षए५ स्%४न, शिद्धि ২৪ লeac২ 2!&9!5% %न२८ नॉटे॰ 6 0 १) ५iधI२एIनो २llतभl ड्ोने sहयl छे ? : २ाभुजने 2) oiulral-l 248 slqi 89 ? Iூu ३) ५ंधा२एानी %ो७वर्ध२ोने सभ%aभi डोsाथंत्रनी J२% slqi ?1? 89 ? {I3u{ x)  clsqua (Democracy) sथl ५े श्रीs श५६ो 4२थी ५न्थो छे ? Demos (alsl) د٦ Kratos (aut) u) 56 uI2zi gష c9 c2ci (quuldl aHIda s2d[Hi २lIc्यो छे ? : gद (२ध) था६ीभi ६) ४ध थt६भi gजt ६६ %eai विषयोनो शभIवेश s२qIभi ಒ[ca] ಅ ? : 2[62 ಒIExi ७) ४ध थl६ीभi gजt ४७ %z५ti विषयोनो शभIवेश g२qIभi MA[cul 8 ? : agSd u/డlHi 0) curdj zzQia Sj 89 ? : z2 Risl-I yuusl GंधI२एI२OIनI २धथक gोए। Cता ? डॉ. २I% द ५र२I६ C) 90) 04ul?iroul-ll Y?el (u2s1) ?lld-l 248& slqu (rtt ? : s[. ೧12Iq M[ವ552 2[ತಯl शिक्षए५ स्%४न, शिद्धि - ShareChat
#પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી #📕શિક્ષણ (એજ્યુકેશન) #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #✔️ હકીકતો અને માહિતી ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫 જેવું*
પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી - 26 HohulR %्यावा %वु &[&'7!g% Mk ٤4 (Milk) 1 &ूध थे शंपूर्ा थI७I२ त२ड थोणणाय छे. Euwi वि2ाभिन 'शी' शिवाथ तभाभ वि2ाभिन २७े८ा छे. शIभान्थ शते लें२, G443[ আl৫২ cহীs cist sই 3[[থ থণ 4sহী-[ &4-1 छे, %भi २थनुं &ूध श्रे॰ ग९Iqlभi थtावे छे॰ ఉక్ర; &ूधभांथी 442, भlवो वगेरे 4नlaalभi थावे छे. थवा O!2l, HIugI, &l, शिvis, २१ार्छ२डीभ, ل5ا, 4128, 425 41 3u2i guuial धएी भिषार्छथ्ो uएI Aनlववाभi थावे छे. 321- cldj ua- slu &. 24 %ldj ula- ६धभi डोतुं 41ಐ   siEul?l   WIಚuElಚzi नथी. ड्ठेशीननी ७I%२थी २ग २३६ ७ोथ छे %ुEI %ुEI ग्रंथोभां ६शाcथा थायुर्वे६न। &ूधनो श्रेष्s गएIवाभi थाट्थुं छे. भु%५ 3[[থ-[ gधभi ٤٤٦ &्ूधनुं सेवन स्वा२्थ्थ भाटे uएI ५ू५ % $IथEISI२ङ प्रो2ीन, ड्रेब्शिथभ , ३े२$२२, पोटेशियभ भlनalभi थावे छे. ६धभi खने तभाभ %३२ uोषs तत्वो ७ोथ छे. &ूध था२ेग्य भाटे ५ू५t % भ२पू२   ५्रभIएIभi M1[d {9. slels125| Hlनalभi guui శ stssi1 ~qocd ड्ेब्शिथभ   थने वि2ाभिन   डी slu అి; {EE   5? ಅ 31 [2iu2   04I3341   2I2 Aनlaवाभi பழI 28Q1 24l4 &9 . 241 % SlR61 8 3, cisl du-Il e4lslrui ٤٤٦ অ২ুs ২tমc 5২ণl থ {9. शिक्षए., सर्%४न, शिद्वि 26 HohulR %्यावा %वु &[&'7!g% Mk ٤4 (Milk) 1 &ूध थे शंपूर्ा थI७I२ त२ड थोणणाय छे. Euwi वि2ाभिन 'शी' शिवाथ तभाभ वि2ाभिन २७े८ा छे. शIभान्थ शते लें२, G443[ আl৫২ cহীs cist sই 3[[থ থণ 4sহী-[ &4-1 छे, %भi २थनुं &ूध श्रे॰ ग९Iqlभi थtावे छे॰ ఉక్ర; &ूधभांथी 442, भlवो वगेरे 4नlaalभi थावे छे. थवा O!2l, HIugI, &l, शिvis, २१ार्छ२डीभ, ل5ا, 4128, 425 41 3u2i guuial धएी भिषार्छथ्ो uएI Aनlववाभi थावे छे. 321- cldj ua- slu &. 24 %ldj ula- ६धभi डोतुं 41ಐ   siEul?l   WIಚuElಚzi नथी. ड्ठेशीननी ७I%२थी २ग २३६ ७ोथ छे %ुEI %ुEI ग्रंथोभां ६शाcथा थायुर्वे६न। &ूधनो श्रेष्s गएIवाभi थाट्थुं छे. भु%५ 3[[থ-[ gधभi ٤٤٦ &्ूधनुं सेवन स्वा२्थ्थ भाटे uएI ५ू५ % $IथEISI२ङ प्रो2ीन, ड्रेब्शिथभ , ३े२$२२, पोटेशियभ भlनalभi थावे छे. ६धभi खने तभाभ %३२ uोषs तत्वो ७ोथ छे. &ूध था२ेग्य भाटे ५ू५t % भ२पू२   ५्रभIएIभi M1[d {9. slels125| Hlनalभi guui శ stssi1 ~qocd ड्ेब्शिथभ   थने वि2ाभिन   डी slu అి; {EE   5? ಅ 31 [2iu2   04I3341   2I2 Aनlaवाभi பழI 28Q1 24l4 &9 . 241 % SlR61 8 3, cisl du-Il e4lslrui ٤٤٦ অ২ুs ২tমc 5২ণl থ {9. शिक्षए., सर्%४न, शिद्वि - ShareChat
## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫 #✔️ હકીકતો અને માહિતી #📕શિક્ષણ (એજ્યુકેશન) #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી અભયારણ્ય ભારતીય વાઇલ્ડ ઘુડખર અભ્યારણ્ય, જેને વાઇલ્ડ એસ એસ વાઇલ્ડલાઇફ અભયારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના ગુજરાત રાજ્યના કચ્છના નાનકડા રણમાં સ્થિત છે. તે 4954 કિ.મી.ના ક્ષેત્રમાં ફેલાયેલ છે! વન્યજીવન અભયારણ્યની સ્થાપના 1972 માં કરવામાં આવી હતી અને તે 1972 ના વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કરવા મા આવી હતી. આ અભ્યારણ્ય એ પૃથ્વી પર છેલ્લી જગ્યાઓમાંથી એક છે. જ્યાં જંગલી ગર્દભની પેટા પ્રજાતિઓ ભારતીય વાઇલ્ડ એસો (ખુર) (ઇક્વિસ હેમિઓનસ ખુર) એશિયાઈ જંગલીની છે.ગર્દભ પ્રજાતિઓ ઓન્જેર (ઇક્વિસ હેમિઓનસ) જોવા મળે છે! કચ્છનો રણ એક સીલિન રણ છે. ચોમાસા દરમિયાન, રણ લગભગ એક થી ત્રણ મહિનાના સમયગાળા માટે પાણી આવે છે અને રણમા પાણી ભરાઈ જાય છે રણ એ ટાપુઓથી પથરાયેલું છે, જેને સ્થાનિક રૂપે 'બેટ' કહેવામાં આવે છે. આ બેટ ઘાસથી ઢકાયેલા છે અને લગભગ 2100 પ્રાણીઓની વસ્તીને આ ઘાસ ખાવામાં ઉપયોગી છે! અભયારણ્યમા પ્રાણીઓ અને પક્ષીઓની ઘણી જાતિઓનો આ રણમા વાસ છે.યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સેન્ટરમાં અભયારણ્યને સબમિટ કરેલા માહિતી અનુસાર ઇન્વર્ટિબેરેટ્સની લગભગ 93 પ્રજાતિઓ - ઝૂપ્લાંકટોન્સની 25 પ્રજાતિઓ, એનેલિડની 1 પ્રજાતિઓ, 4 ક્રસ્ટેસિયન, 24 જંતુઓ, 12 મોલસ્ક અને 27 કરોળિયા. ઉભયજીવી પ્રાણીઓની 4 જાતો સરિસૃપની 29 પ્રજાતિઓ - કાચબાની 2 પ્રજાતિઓ, ગરોળીની 14 પ્રજાતિઓ, 12 સાપ અને 1 મગર મેટાપેનાયસ કુચેન્સિસ - પ્રોનનો એક પ્રકાર 70,000-75,000 પક્ષીઓના પ્રકાર જૂથ 33 પ્રજાતિઓ / પેટાજાતિઓ સાથેના 9 સસ્તન - જંગલી ગર્દભની ખુર પેટા જાતિની વિશ્વની એક માત્ર પ્રજાતિ ઘુડખર રણમા વસે છે! અભયારણ્યનો મુખ્ય ખતરો એ છે કે આ વિસ્તારમાં ગેરકાયદેસર મીઠાની કમાણી પ્રવૃત્તિ છે. ભારતની 25% મીઠું સપ્લાય એ ક્ષેત્રમાં પેનિંગ પ્રવૃત્તિથી થાય છે. બાયોસ્ફિયર રિઝર્વ - વર્લ્ડ હેરિટેજ સાઇટ વન વિભાગ દ્વારા તેને બાયોસ્ફીઅર રિઝર્વે તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે જે યુનેસ્કોના મેન અને બાયોસ્ફિયર (એમએબી) કાર્યક્રમની માળખામાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા ધરાવતા પાર્થિવ અને દરિયાઇ ઇકોસિસ્ટમના ક્ષેત્ર છે. તે જૈવિક વિવિધતા, સંશોધન, દેખરેખ અને ટકાઉ વિકાસના નમૂનાઓ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, આ દરખાસ્ત યુનેસ્કો પર મોકલવામાં આવી છે અને સૂચિબદ્ધ કરવામાં આવી છે. કચ્છ જિલ્લાના વિવિધ પર્યાવરણીય રીતે સમૃદ્ધ અને વન્યપ્રાણી સંરક્ષણ વિસ્તારોની મુલાકાત લઈ શકાય છે, જેમ કે ભારતીય વાઇલ્ડ એસો અભ્યારણ્ય, કચ્છ રણ વન્ય પ્રાણી અભયારણ્ય, નારાયણ સરોવર અભ્યારણ્ય, કચ્છ બસ્ટાર્ડ અભયારણ્ય, બન્ની ગ્રાસલેન્ડ્સ અનામત અને છારી ઢઢ વેટલેન્ડ સંરક્ષણ અનામત વગેરે આમ કચ્છનું રણ એ અમૂલ્ય છે. સંકલન :- કકુભા બી રાઠોડ. શ્રી ચગિયા પ્રાથમિક શાળા. તા સુત્રાપાડા. જી ગીર સોમનાથ.
# 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫 - 2ड< 2ड< - ShareChat
#પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી બંધારણ દિવસ* #📕શિક્ષણ (એજ્યુકેશન) #✔️ હકીકતો અને માહિતી ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫
પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી - ShareChat
*આજના મુખ્ય સમાચાર* 🌍 *દરરોજ ની અવનવી માહિતી અને શૈક્ષણિક તમામ અપડેટ ફાસ્ટ મેળવવા માટે* Follow the એજ્યુકેશન માહિતી channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAOO238aKvE00iB0I0p ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫 #✔️ હકીકતો અને માહિતી #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #📕શિક્ષણ (એજ્યુકેશન) #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી
# 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫 - थराष५ा भुष्थ शभाथा२ 026/41/2025 1PM भोद्टीनी वर्थ्थुथA ७l%२lभi २१ा%४ CM २६I२ थुनि२ भार्थ २३ $२ावशे २.छथिथोपिथा %्वाणाभुधीनुं वIE८ MI२त थर्छ थीन त२$ २Iग७ वधे छेः थर्छखेभडी 3.SIRभi थूं२एगl भंथने भEE३u थवा CMथ तभाभ भंत्रीने আা৪হা ২[থা 4SIR 4(धयाने ढीधे शिक्षएने खश२ः थन्थ %ञ्याथेथी G शिक्षडोने ५र्छ िाभगी२ शiul 5.२1%थशMाभi खवे सलापतिनi निर्एाथो साभे ज्ोटी शङाशे न७ीं 3521[1 2೬/u: 21.70 <[u ಒೊ29 ೩4, 1.31 <[u 6.4[$ २२ख भंू२ 7.ICC2l-२० वcडड4नो $र्थsभ %१७े२, 7 ई५्रुथाशेथी স[ইস, 8 #াথ 518ঠ-G 8.MI२त थने uI(२तIन वथ्थे १५भी ३५्रुथ्वाशेथे भुड़I५Gो g.3elet2 2&2: 34!(55! 2!4னல 4!2 Ucctl (Eeai 24 Uహu1 522 211 E2uI2d 10.ఆకియd! ~HI2 (a3[ ~gSd Xalailulul @్రd (s(6826, ५२भि२ भेणववानी २७ेशे 11.2/o-1i ವ4s ११ (िग्री साथे नदिथा थनुलव , ऋतुनो ২থী 85 १२.विशनi थ५%ोपतिथोनी थाeीभi भो२ो G८२३२ १३.५ थी १० ढाञनी थढ़IवSवIAI 3 वर्षभiं 3 ७एI वध्या , था वर्षे २sोड १० s२is ोोsो २२्न भ२शे थराष५ा भुष्थ शभाथा२ 026/41/2025 1PM भोद्टीनी वर्थ्थुथA ७l%२lभi २१ा%४ CM २६I२ थुनि२ भार्थ २३ $२ावशे २.छथिथोपिथा %्वाणाभुधीनुं वIE८ MI२त थर्छ थीन त२$ २Iग७ वधे छेः थर्छखेभडी 3.SIRभi थूं२एगl भंथने भEE३u थवा CMथ तभाभ भंत्रीने আা৪হা ২[থা 4SIR 4(धयाने ढीधे शिक्षएने खश२ः थन्थ %ञ्याथेथी G शिक्षडोने ५र्छ िाभगी२ शiul 5.२1%थशMाभi खवे सलापतिनi निर्एाथो साभे ज्ोटी शङाशे न७ीं 3521[1 2೬/u: 21.70 <[u ಒೊ29 ೩4, 1.31 <[u 6.4[$ २२ख भंू२ 7.ICC2l-२० वcडड4नो $र्थsभ %१७े२, 7 ई५्रुथाशेथी স[ইস, 8 #াথ 518ঠ-G 8.MI२त थने uI(२तIन वथ्थे १५भी ३५्रुथ्वाशेथे भुड़I५Gो g.3elet2 2&2: 34!(55! 2!4னல 4!2 Ucctl (Eeai 24 Uహu1 522 211 E2uI2d 10.ఆకియd! ~HI2 (a3[ ~gSd Xalailulul @్రd (s(6826, ५२भि२ भेणववानी २७ेशे 11.2/o-1i ವ4s ११ (िग्री साथे नदिथा थनुलव , ऋतुनो ২থী 85 १२.विशनi थ५%ोपतिथोनी थाeीभi भो२ो G८२३२ १३.५ थी १० ढाञनी थढ़IवSवIAI 3 वर्षभiं 3 ७एI वध्या , था वर्षे २sोड १० s२is ोोsो २२्न भ२शे - ShareChat