*ભારતનું સંવિધાન*📙
● સંવિધાન ખૂબ જ સુંદર રૂપથી બનાવવાનું કામ કોણ કરી શકશે એ પં.નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલની સમક્ષ પ્રશ્ન હતો.
● તે સમયે વૈશ્વિક સ્તર પર સર આઈવોર જેનીંગ્જ સંવિધાન વિશેષજ્ઞ માનવામાં આવતા હતા. તેમને આ કામ સોંપવાનો વિચાર પં.નહેરુ અને વલ્લભભાઈના મનમાં હતો.
● જ્યારે મહાત્મા ગાંધીની સલાહ લેવા માટે તેઓ પહોંચે છે ત્યારે *મહાત્મા ગાંધી* કહે છે,
*'વિદેશી વ્યક્તિને આપણા દેશનું સંવિધાન બનાવવા માટે કેમ બોલાવો છો❓ આપણા અહીંયા આ કામ ડૉ.બી.આર. આંબેડકર સારી રીતે કરશે. તે સંવિધાન વિશેષજ્ઞ છે.'*
#રાષ્ટ્રીય_વિમર્શ .. #સંવિધાન_દિન #આત્મનિર્ભર_ભારત
*વિવિધ વાતોને જાણવા*....
https://aratt.ai/@rashtriyvimarsh7 ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩🏫 #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #👇વર્તમાન માહિતી🤔 #✔️ હકીકતો અને માહિતી
https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s
... *રાષ્ટ્રીય વિમર્શ* ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏

