ShareChat
click to see wallet page
#😲ગરબામાં બે કોમના જૂથ વચ્ચે પથ્થરમારો #🔥 બિગ અપડેટ્સ #📖 તાજા સમાચાર🗞 #🗞️ ગુજરાત અપડેટ્સ #📢 લેટેસ્ટ અપડેટ્સ @♥️⃟Čhaki T≛⃝✨🦋⃟‌⃟ ͫͫ𝖈𝖍𝖎ku Ni✮⃝🏆 ગાંધીનગરના બહિયલમાં ગરબામાં બે જૂથ વચ્ચે હિંસા, પથ્થરમારા-આગચંપી બાદ 60 લોકો રાઉન્ડ અપ ગાંધીનગરમાં મોડી રાતે બહિયલ ગામમાં હિંસા ફાટી નીકળી હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહીં ગરબા આયોજન પર પથ્થરમારો, દુકાનોમાં તોડફોડ અને આગચંપી જેવી ઘટનાને અંજામ અપાયાની માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં પ્રાથમિક માહિતી અનુસાર એવું જાણવા મળ્યું છે કે કોઈ સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂકવાથી મામલો બીચક્યો હતો. મોડી રાતે સ્થિતિ બેકાબૂ થતાં 15 જેટલા પોલીસ વાહનોમાં તોડફોડ મચાવાઈ હતી. જોકે સવારે વિસ્તારમાં અજંપાભરી શાંતિ જોવા મળી હતી. ગાંધીનગરના બહિયલમાં ગરબામાં બે જૂથ વચ્ચે હિંસા, પથ્થરમારા-આગચંપી બાદ 60 લોકો રાઉન્ડ અપ
😲ગરબામાં બે કોમના જૂથ વચ્ચે પથ્થરમારો - ६डेगाभभाi णे ठूथ वथ्थे खथडाभध  ग२UIभi पथ्थरभाशे , थागथंपी 15 uicle cisriলl SIথ deথll नडियद , गधीनग२ LಖaIT 211/12 ६डेगाभभाi णे ठूथ वथ्थे खथडाभध  ग२UIभi पथ्थरभाशे , थागथंपी 15 uicle cisriলl SIথ deথll नडियद , गधीनग२ LಖaIT 211/12 - ShareChat

More like this